મધ્યપ્રદેશમાં એશિયાનો સૌથી લાંબો હાઇસ્પીડ ટ્રેક શરુ કરાયો.

  • આ હાઇસ્પીડ ટ્રેક NATRAX મધ્યપ્રદેશના પીથમપુર ખાતે બનાવાયો છે. 
  • આ ટ્રેક 11.3 કિ.મી. લાંબો છે જેને નેશનલ ઓટોમેટિવ ટેસ્ટ ટ્રેક માટે બનાવવામાં આવ્યો છે. 
  • આ ટ્રેક પર ઓટોમોબાઇલ્સ કંપનીઓ માટે કાર અને અન્ય વાહનોની મહત્તમ ઝડપ માપવાની સગવડ પણ ઉપલબ્ધ છે.
Highspeed Track


Post a Comment

Previous Post Next Post