દૂતી ચંદ ઓલિમ્પિક રમતોત્સવ માટે ક્વૉલિફાય થઇ.

  • તેણીએ ટોક્યો ઓલિમ્પિક માટે વર્લ્ડ રેન્કિંગથી આ ક્વૉટા પ્રાપ્ત કર્યો છે. 
  • આ ક્વોટામાં 100 મીટર માટે 22 અને 200 મીટર માટે 15 જગ્યાઓ ઉપલબ્ધ છે. 
  • દૂતી ચંદ 100 મીટરમાં વર્લ્ડ રેન્કિંગમાં 44માં તેમજ 200 મીટરમાં 51માં સ્થાન પર છે. 
  • એક દિવસ પહેલા જ ઓડિશા સરકાર દ્વારા તેણીને દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે. 
  • ગયા વર્ષે દુતી ચંદને અર્જૂન પુરસ્કાર એનાયત કરાયો હતો.
Dutee Chand


Post a Comment

Previous Post Next Post