બંગાળના ચીફ સેક્રેટરી અલ્પન બંદોપાધ્યાયને મુખ્યમંત્રીના સલાહકાર બનાવાયા.

  • પશ્ચિમ બંગાળમાં 'યાસ' વાવાઝોડાની સમીક્ષા બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી 30 મિનિટ મોડા આવ્યા બાદ આ સમગ્ર પ્રકરણની શરુઆત થઇ હતી. 
  • આ બનાવ બાદ કેન્દ્ર દ્વારા પશ્ચિમ બંગાળના અલ્પન બંદોપાધ્યાયને તાત્કાલિક દિલ્હી ખાતે Department of Personnel & Trainning માં હાજર થવા આદેશ કરાયો હતો. 
  • આ નિર્ણય બાદ અલ્પન બંદોપાધ્યાયે પોતાના કાર્યકાળને 3 મહિના વધારવાને બદલે નિવૃતિ જાહેર કરી મુખ્યમંત્રીના અંગત સલાહકાર બનવાનો નિર્ણય કર્યો હતો.
alpan bandopadhyay


Post a Comment

Previous Post Next Post