એશિયન બૉક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની પૂજા રાનીએ બીજો ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ સ્પર્ધામાં છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરિકોમ અને આ જ ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરનાર લાલબુતશાહીએ 64 કિ.ગ્રા. વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 
  • પૂજા રાનીએ અગાઉ પણ એશિયન ચેમ્પિયનશિપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 
  • ભારતની બૉક્સિંગ વિમેન્સ ટીમે આ સ્પર્ધામાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને છ બ્રોન્ઝ સાથે કુલ 10 મેડલ્સ જીત્યા છે.
Pooja rani asian boxing championship


Post a Comment

Previous Post Next Post