મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા મરાઠા સમૂદાય માટે EWS કેટેગરી અંતર્ગત 10% અનામત જાહેર કરાઇ.

  • હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા મરાઠા અનામત રદ્દ કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારે Economic Weaker Section (EWS) અંતર્ગત આ ક્વૉટાની જાહેરાત કરી છે. 
  • આ જાહેરાતનો લાભ આર્થિક રીતે નબળા મરાઠા યુવાનોને શિક્ષણ સંસ્થાઓમાં અને સીધી સેવા ભરતીઓમાં મળશે. 
  • ગુજરાતમાં પણ 2016થી આર્થિક રીતે નબળા વર્ગ માટે EWS ક્વૉટા હેઠળ અનામત લાગૂ છે.
maharashtra ews


Post a Comment

Previous Post Next Post