WHO દ્વારા ભારતમાં મળેલા કોરોના સ્ટ્રેનને ઓળખવા માટે નામ અપાયું.

  • World Health Organization દ્વારા ભારતમાં મળેલા કોરોના સ્ટ્રેનને ડેલ્ટા વેરિયન્ટ નામ અપાયું છે જેનું વૈજ્ઞાનિક નામ B.1.617.2 છે. 
  • આ સિવાય ભારતમાં મળેલા G/452R.V3ને ડેલ્ટા વેરિયન્ટ તેમજ B.1.617.1ને કપ્પા નામ અપાયું છે. 
  • આ તમામ નામ WHO દ્વારા વિશ્વભરના નેમિંગ સિસ્ટમમાં નિષ્ણાત સાથે ચર્ચા વિચારણા બાદ નક્કી કરાયા છે. 
  • WHO દ્વારા અમેરિકામા મળેલા સ્ટ્રેન B.1.1.7ને આલ્ફા, દક્ષિણ આફ્રિકામાં મળેલ સ્ટ્રેન B.1.351ને બીટા તેમજ બ્રાઝિલમાં મળેલ P.1ને ગામા નામ અપાયું છે.
who corona variant name policy


Post a Comment

Previous Post Next Post