એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના સંજીત કુમારે ગોલ્ડ મેડલ જીત્યો.

  • તેઓએ ભારતમાં આ વર્ષનો જ બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. 
  • પહેલા પૂજા રાનીએ મહિલાઓના 75 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. 
  • આ સ્પર્ધામાં સંજીત કુમારે કજાખ્સ્તાનના વાસિલી લેવિટને 4-1થી પરાજય આપ્યો હતો. 
  • આ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 15 મેડલ જીત્યા છે જેમાં 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
asian boxing championship 2021


Post a Comment

Previous Post Next Post