CIIના અધ્યક્ષ તરીકે ટાટા સ્ટીલના ટી. વી. નરેન્દ્રની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ કોટક મહિંદ્રા બેન્કના સીઇઓ ઉદય કોટકનું સ્થાન લેશે. 
  • તેઓની સાથે હીરો મોટોકોર્પના મુખ્ય કાર્યકારી અધિકારી પવન મુંજાલને Confederation of Indian Industry (CII) ના ઉપાધ્યક્ષ બનાવાયા છે. 
  • CIIની સ્થાપના 1895માં કરવામાં આવી હતી 
CII president 2021


Post a Comment

Previous Post Next Post