ચીનમાં માનવમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો.

  • ચીનના પૂર્વી પ્રાંત જિયાંગ્સુમાં એક વ્યક્તિમાં H10N3 નામનો ફર્ડ ફ્લૂ કેસ નોંધાયો છે. 
  • સ્વાસ્થ્ય નિષ્ણાતોના મત મુજબ આ વાયરસ બહુ જોખમી નથી તેમજ સંક્રમણ પણ વધુ નથી. 
  • આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને તાવ, ઉધરસ, ન્યૂમોનિયાની અસર જેવા લક્ષણો આવે છે.
china first case H10N3


Post a Comment

Previous Post Next Post