ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા 4 દશકાઓમાં સૌથી ખરાબ નેગેટિવ 7.3% રહી.

  • ભારતની વર્ષ 2020-21ની સ્થિતિએ આ સૌથી ખરાબ આર્થિક સ્થિતિ રહી છે જેમા ચોથી ત્રિમાસિક સ્થિતિ 1.6% જ રહી છે! 
  • હાલની કોરોના મહામારી તેમજ કેન્દ્ર દ્વારા ગયા વર્ષે લાગૂ કરાયેલ લોકડાઉનને લીધે અર્થવ્યવસ્થાની આ સ્થિતિ થઇ હોવાનું જાણકારો માને છે. 
  • 2019-20માં જીડીપી દર 4.18 રહ્યો હતો.
india gdp 2021


Post a Comment

Previous Post Next Post