આસામના સિલ્ચર ડિટેન્સન સેન્ટરમાંથી છેલ્લા કેદીને મુક્ત કરાયા.

  • સિલ્ચર ફોરેનર્સ ડિટેન્સન સેન્ટરના મનિન્દ્ર દાસ આ સેન્ટરમાં બે સાલ રહ્યા હતા તેમજ હવે તેઓને હાઇકોર્ટ દ્વારા જામીન મળ્યા છે.
  • 67 વર્ષીય મનિન્દ્ર દાસ આસામથી પકડાયેલા 67માં સંદિગ્ધ નાગરિક હતા.
  • આવા નાગરિકોને D-Voter પણ કહેવાય છે.
  • ગયા વર્ષે ડિસેમ્બરમાં 102 વર્ષીય ચંદ્રધર દાસનું નિધન થયું હતું તેઓ મેડિકલ આધાર પર જામીન મેળવનાર પ્રથમ ડી-વૉટર હતા.
  • મનિન્દ્ર દાસ બાદ હવે આ ડિટેન્શન સેન્ટરમાં અમુક સ્વ-ઘોષિત વિદેશી (Self Declared Foreigners) બચ્યા છે જેમાં મ્યાનમાર, બાંગ્લાદેશ અને અમૂક આફ્રિકી દેશોના નાગરિકો સામેલ છે.
Assam detention cenre


Post a Comment

Previous Post Next Post