ચીન દ્વારા ત્રણ બાળકોની નીતિની ઘોષણા કરવામાં આવી.

  • આ જાહેરાત સાથે જ ચીનમાં હાલમાં લાગૂ બે બાળકોની નીતિની સમાપ્તિ થઇ છે.
  • ચીન દ્વારા પોતાના દેશની જનસંખ્યા છેલ્લા ઘણા દશકાઓમાં બહુ વધુ ઘટી હોવાથી આ નિર્ણય લેવાયો છે.
  • ચીનમાં છેલ્લા વર્ષમાં 1.2 કરોડ બાળકોએ જન્મ લીધો હતો જે 1960 બાદ સૌથી ઓછો જન્મદર છે.
  • છેલ્લે 2016માં ચીનમાં 1.8 કરોડ બાળકોએ જન્મ લીધો હતો.
  • 2016માં ચીને પોતાની વિવાદિત વન-ચાઇલ્ડ પોલિસી પણ ખત્મ કરી હતી (જેને 1979માં લાગૂ કરવામાં આવી હતી) અને બે બાળકો માટેની નીતિ અપનાવી હતી.
china three child policy 2021


Post a Comment

Previous Post Next Post