બ્રિટનમાં જી-7 બેઠક પહેલા 'માઉન્ટ ટ્રેશમોર' આર્ટવર્ક જાહેર કરાયું.

  • આ આર્ટવર્ક જી-7 સમિટ પૂર્વે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી તૈયાર કરાયું છે. 
  • આ આર્ટવર્ક જૉ રશે નામના આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરાયું છે. 
  • આ આર્ટવર્કમાં જી-7 દેશોના નેતાઓની કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. 
  • G-7 નું પુરુ નામ Group of Seven છે જેની રચના 25 માર્ચ, 1973ના રોજ કરવામાં આવી હતી ત્યારે તેનું નામ Library group હતું. 
  • હાલ આ સંગઠનમાં United States, United Kingdom, Canada, France, Germany, Italy, Japan અને European Union છે. - હાલ જી-7ની 47મી બેઠક / સમિટ બ્રિટનના કાર્બિસ બે ખાતે 11 થી 13 જૂન દરમિયાન યોજાનાર છે.
g7 sculpture 2021


Post a Comment

Previous Post Next Post