HomeCurrent Affairs કેરળ રાજ્ય સરકારની કેબિનેટ દ્વારા કોરોના રસીના ઉત્પાદન યુનિટ સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી. byTeam RIJADEJA.com -June 10, 2021 0 આ મંજૂરી મુજબ કેરળના થિરુવનંતપુરમના થોનાક્કલમાં Bio 360 Life Science Park ખાતે સ્થપાશે. કેરળ રાજ્ય દ્વારા આ પ્રોજેક્ટના ડાયરેક્ટર તરીકે ડૉ. એસ. ચિત્રા તેમજ ચેરમેન તરીકે ડૉ. કે. પી. સુધીરની નિયુક્તિ કરવામાં આવી છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter