- તેઓએ 1998માં બેંગ્કોક એશિયાઇ રમત (Asian Games) માં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- ભારત સરકાર દ્વારા વર્ષ 2013માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
- તેઓએ એશિયન ગેમ્સમાં 54 કિ.ગ્રા. વર્ગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- રમતગમતમાં પદાર્પણ પહેલા તેઓ નેવીમાં કામ કરી ચૂક્યા હતા તેમજ રમતગમતમાંથી નિવૃતિ બાદ તેઓ કોચની ભૂમિકામાં હતા.