- વ્યવસાયે અર્થશાસ્ત્રના પ્રોફેસર એવા બુદ્ધદેવ દાસે 'ગૃહયુદ્ધ', 'દૂરતવા' અને 'બાઘ બહાદુર' જેવી પ્રસિદ્ધ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
- 1970માં તેઓએ કોલકત્તામાં નકસલ આંદોલન પરની ફિલ્મ તેમજ 'નીમ અન્નપૂર્ણા' જેવી ફિચર ફિલ્મ બનાવી હતી.
- તેઓને પોતાની ફિલ્મો માટે 12 જેટલા રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા.
- અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસ ગુપ્તા અને સંગીતકાર બુદ્ધદેવ દાસ ગુપ્તા બન્ને અલગ વ્યક્તિ છે જેમાં સંગીતકાર બુદ્ધદેવ દાસ ગુપ્તા, કે જેઓ સરોદવાદક હતા, તેઓનું નિધન 15 જાન્યુઆરી, 2018ના રોજ થઇ ચુક્યું છે.