- અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલ દ્વારા ક્રિપ્ટોકરન્સીને મંજૂરી અપાયા બાદ તે આ કરન્સીને કાયદાકીય રીતે અપનાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
- Bitcoin એ એક Peer-to-peer Electronic Cash System છે જેની શોધ જાપાનના Satoshi Nakamoto એ કરી છે.
- આ સિસ્ટમની શોધ જાન્યુઆરી, 2009માં થઇ હતી.