ઇન્ટરપોલ દ્વારા વૈશ્વિક સ્તર પર ગુમ થયેલ લોકોની ઓળખ માટે ડેટાબેઝ લોન્ચ કરાયો.

  • આ ડેટાબેઝનું નામ I-Familia રખાયું છે જે વ્યક્તિને પરિવારના DNA આધાર પર ઓળખી બતાવશે. 
  • આ પ્રકારનો આ વિશ્વનો પ્રથમ ડેટાબેઝ છે. 
  • હાલ ઇન્ટરપોલ પાસે 12,000થી વધુ ગુમ થયેલ લોકોની Yellow Notice છે. 
  • ઇન્ટરપોલના આ ડેટાબેઝના મુખ્ય ત્રણ અંગ છે જેમાં 1. DNA પ્રોફાઇલ ડેટા, જે ગુમ થયેલ વ્યક્તિના પરિવાર દ્વારા અપાય છે તેમજ તેને ક્રિમિનલ ડેટાથી અલગ રખાય છે, 2. DNA મેચિંગ સોફ્ટવેર, જેને Bonaparte કહેવાય છે જે ડચ કંપની દ્વારા બનાવાયો છે તેમજ 3. ઇન્ટરપોલ દ્વારા નિર્મિત ઇન્ટપ્રિટેશન ગાઇડલાઇન્સ.
I-Familia


Post a Comment

Previous Post Next Post