વર્ષ 2021નું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ થયું.

  • આ સૂર્યગ્રહણ અમેરિકા, અલાસ્કા, કેનેડા અને ગ્રીનલેન્ડ સહિતના ઉત્તરી ગોળાર્ધમાં આવતા દેશોમાં દેખાયું હતું. 
  • સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્ર દ્વારા બનનાર Ring of Fire પૂર્ણ રીતે કેનેડામાં દેખાઇ હતી. 
  • ભારતમાં ફક્ત અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાંજ આ સૂર્યગ્રહણ જોઇ શકાયું હતું. 
  • આ વર્ષનું હવે પછીનું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરના રોજ થશે.
solar eclipse 2021


Post a Comment

Previous Post Next Post