આજથી સોનામાં BIS માપદંડ મુજબનું હોલમાર્કિંગ ફરજિયાત થશે.

  • શરૂઆતમાં આ અમલવારી દેશના 256 જિલ્લાઓમાં તબક્કાબાર થશે. 
  • શરૂઆતના તબક્કે સરકાર ઑગષ્ટ, 2021 સુધી કોઇ પેનલ્ટી વસૂલશે નહી. 
  • આ નિયમમાં વાર્ષિક 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવનારને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેમજ ઘડિયાળ, ફાઉન્ટેન પેન તેમજ વિશેષ પ્રકારની જ્વેલરીને પણ તેમાંથી મુક્તિ અપાઇ છે. 
  • વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ દેશમાં કુલ 4 લાખ જ્વેલર્સ, 35,000થી વધુ BIS સર્ટિફાઇડ કેન્દ્ર તેમજ 967 હોલમાર્કિંગ સેન્ટર છે.
BIS Hallmarking Gold


Post a Comment

Previous Post Next Post