ઇઝરાયલ વિશ્વનો પ્રથમ માસ્ક-ફ્રી દેશ બન્યો.

  • ઇઝરાયલે પોતાની વસ્તીના 85% લોકોને વેક્સિન આપ્યા બાદ હવે બંધ જગ્યામાં પણ માસ્કને મરજિયાત કરાયું છે.
  • ઇઝરાયલમાં 6 લાખ બાળકોને પણ કોરોના રસી અપાઇ ચુકી છે.
  • 92 લાખની વસ્તી ધરાવતા ઇઝરાયલમાં હાલ 231 એક્ટિવ કેસ છે તેમજ આગામી 20 દિવસમાં તે કોરોના ફ્રી દેશ બનશે. 
  • સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ કોરોના કેસ નોંધાયા છે જે છેલ્લા 85 દિવસનો સૌથી ઓછો આંકડો છે.
Israel - Mask free country


Post a Comment

Previous Post Next Post