નાસાએ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ એસેમ્બ્લ કર્યું.

  • આ રોકેટને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ વધુ ઊંચુ છે! 
  • આ રોકેટને Space Launch System (SLS) Megarocket નામ અપાયું છે જેનો ઉપયોગ મનુષ્યોને ચંદ્ર પર લઇ જવામાં થશે. 
  • આ રોકેટની ઊંચાઇ 212 ફૂટ જેટલી તેમજ વજન 85,000 કિ.ગ્રા. જેટલું છે. 
  • મનુષ્યોને ચંદ્ર પર લઇ જવાના આ મિશનનું નામ Artemis રખાયું છે.
NASA Space Launch System


Post a Comment

Previous Post Next Post