વિશ્વના સૌપ્રથમ લાકડાના સેટેલાઇટને ચાલુ વર્ષના અંતમાં લોન્ચ કરાશે.

  • આ સેટેલાઇટ European Space Agency (ESA) દ્વારા બનાવાયો છે. 
  • આ સેટેલાઇટને WISA Woodsat નામ અપાયું છે જેને ન્યૂઝીલેન્ડથી લોન્ચ કરવાની તૈયારી છે. 
  • આ સેટેલાઇટમાં પ્લાયવૂડ જેવા લાકડાના મટીરિયલનો ઉપયોગ કરાયો છે.
ESA Woodsat


Post a Comment

Previous Post Next Post