G-7 દેશોનું શિખર સંમેલન બ્રિટનના કોર્બિસ ખાતે શરૂ થયું.

  • કોરોના કાળ દરમિયાનનું આ પહેલું સંમેલન છે. 
  • આ સંમેલનમાં સાતેય દેશોના રાષ્ટ્રપ્રમુખ માસ્ક વિના એક જ ટેબલ પર હાજર રહ્યા હતા. 
  • આ સાતેય દેશ અને તેના રાષ્ટ્રપ્રમુખોમાં યોશિહિંદે સુગા (જાપાન), એન્જેલા મર્કેલ (જર્મની), ઇમેન્યુએલ મેંક્રો (ફ્રાન્સ), બોરિસ જોહનસન (બ્રિટન), જૉ બાઇડન (અમેરિકા), જસ્ટિન ટ્રુડો (કેનેડા) અને મારિયો ડ્રેગી (ઇટલી)નો સમાવેશ થાય છે. 
  • જી-7ના આ તમામ દેશો વિશ્વની 45% (લગભગ 2700 લાખ કરોડ રુ)ની ઇકોનોમીનું પ્રતિનિધિત્વ કરે છે. 
  • બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસના આમંત્રણને આધારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંમેલનમાં આવતીકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપશે. 
  • ભારતે અત્યાર સુધીમાં પોતાની 15.99% વસ્તીને એક ડોઝ અને 3.83% વસ્તીને બન્ને કોરોના રસીના બન્ને ડોઝ આપી દીધા છે.
G7 summit 2021


Post a Comment

Previous Post Next Post