ભારતમાં વિશ્વ યોગ દિવસના દિવસે એક જ દિવસમાં 84 લાખ લોકોને કોરોના રસી આપી વિશ્વવિક્રમ નોંધાવાયો.

  • ભારતના બધા જ રાજ્યો દ્વારા 21 જૂન (સાતમો વિશ્વ યોગ દિવસ) ના દિવસે એક જ દિવસમાં વિશ્વના સૌથી વધુ લોકોને રસીકરણ કરાયું. 
  • અત્યાર સુધીમાં કોઇપણ દેશ એક જ દિવસમાં એકસાથે આટલા લોકોને રસી આપી શક્યું નથી. 
  • આ રસીકરણમાં સૌથી વધુ 16.02 લાખ રસી મધ્યપ્રદેશ, 10.86 લાખ કર્ણાટક, 6.90 લાખ ઉત્તર પ્રદેશ, 5.01 લાખ ગુજરાત તેમજ 4.88 લાખ હરિયાણામાં થયું હતું. 
  • ભારતમાં જો આ જ ઝડપથી રસીકરણ ચાલુ રહે તેઓ માત્ર 85 દિવસમાં દેશની 70% વસ્તીનું રસીકરણ પૂર્ણ થઇ શકે.
India Vaccination Record


Post a Comment

Previous Post Next Post