સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક રોકાણ રિપોર્ટ 2021 પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

  • આ રિપોર્ટ અનુસાર ભારત વિશ્વમાં પાંચમો સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનાર દેશ છે. 
  • વર્ષ 2020માં ભારતમાં 4.7 લાખ કરોડ રુપિયાનું FDI આવ્યું છે જે 2019ની તુલનાએ 27% વધુ છે. 
  • આ રિપોર્ટ મુજબ વૈશ્વિક FDIમાં વર્ષ 2020માં કોરોનાને લીધે લગભગ 35%નો ઘટાડો નોંધાયો છે.
US Report on FDI


Post a Comment

Previous Post Next Post