ઇઝરાયલના વિદેશમંત્રી પ્રથમવાર યુએઇની મુલાકાત લેશે.

  • ઇઝરાયલના નવા વિદેશમંત્રી યાઇર લેપિડ આ અઠવાડિયે UAE ની મુલાકાત લેનાર છે. 
  • ઇઝરાયલના કોઇ નેતાનો યુએઇનો આ પહેલો પ્રવાસ હશે. 
  • આ મુલાકાત દરમિયાન તેઓ અબુધાબીમાં ઇઝરાયલના દૂતાવાસ અને દુબઇમાં એક વાણિજ્ય દૂતાવાસનું ઉદ્‌ઘાટન કરશે.
Israel Foreign Minister


Post a Comment

Previous Post Next Post