ઇઝરાયલે હવાઇ લેઝર ગનનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ લેઝર ગન વાદળોની ઉપર સુધી કોઇપણ ડ્રોન, મોર્ટાર, રૉકેટ, મિસાઇલ જેવા હથિયારોને હવામાં જ મારી શકે છે. 
  • આ પરીક્ષણમાં લેઝર ગન દ્વારા હવમાં એકથી વધુ ડ્રોન વિમાનોને નષ્ટ કરાયા હતા. 
  • આ લેઝર ગન 20 કિ.મી. દૂરથી ડ્રોન વિમાનને નષ્ટ કરવા માટે સક્ષમ છે જે દુશ્મન પર 100 કિલોવૉટની લેઝર બીમ દ્વારા હુમલો કરે છે.
Israel Laser Gun


Post a Comment

Previous Post Next Post