- નવી ગાઇડલાઇન મુજબ જો કોઇ ખેલાડી કોરોના પોઝિટિવ થશે તો તેને ડિસક્વૉલિફાઇ નહી કરવામાં આવે.
- આ રીતે સંક્રમિત થયેલા ખેલાડીને બીજા ખેલાડીથી રિપ્લેસ કરવામાં આવશે તેમજ તેને મળવાપાત્ર મેડલ પણ અપાશે.
- આવા સંજોગોમાં ફાઇનલમાં જો કોઇ ખેલાડી પોઝિટિવ આવશે તો તેને રમતમાંથી ખસેડીને સિલ્વર મેડલ આપવામાં આવશે.
- આ માટે International Olympic Committee (IOC) દ્વારા દરેક રાત માટે અલગ ગાઇડલાઇન / Sports Specific Regulation પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
