રામાયાણમાં સુમંત્રાનું પાત્ર ભજવનાર ચંદ્રશેખર વૈદ્યનું 98 વર્ષની વયે નિધન.

  • તેઓએ ઔરત તેરી યહી કહાની ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • હીરો તરીકે તેઓએ પ્રથમ ફિલ્મ સુરંગમાં અભિનય કર્યો હતો.
  • આ સિવાય તેઓએ ગેટવે ઓફ ઇન્ડિયા, બરસાત કી રાત, બાત એક રાત કી, રુસ્તમ-એ-બગદાદ, કિંગકોંગ સહિત લગભગ 250 ફિલ્મોમાં કામ કર્યું હતું.
  • રામાયણમાં તેઓએ રાજા દશરથના મંત્રી આર્ય સુમંત્રાનું ઐતિહાસિક પાત્ર ભજવ્યું હતું.
Chandrasekhar Vaidya


Post a Comment

Previous Post Next Post