જિનિવા ખાતે અમેરિકા અને રશિયાના પ્રમુખ વચ્ચે 10 વર્ષ બાદ મુલાકાત યોજાશે.

  • આ મુલાકાતમાં અમેરિકન પ્રમુખ જૉ બાઇડન રશિયાના વ્લાદિમીર પુટિનને મળશે.
  • અગાઉ બન્ને વ્યક્તિઓ 10 માર્ચ, 2011ના રોજ મોસ્કો ખાતે મળ્યા હતા ત્યારે જૉ બાઇડન અમેરિકાના ઉપપ્રમુખ હતા તેમજ પુટિન રશિયાના વડાપ્રધાન હતા.
  • બન્ને દેશો વચ્ચે છેલ્લા 70 વર્ષથી એક ખતરાનો દબદબો રહેતો હતો જેને લીધે 1940થી બન્ને દેશ પોતાના પરમાણુ હથિયારોના ભંડારને વધારતા જતા હતા.
biden putin meet 2021


Post a Comment

Previous Post Next Post