EILના ચેરમેન આર. કે. સબરવાલને મોંગોલિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરાયો.

  • મોંગોલિયા સરકાર દ્વારા Engineers India Limited (EIL) ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાકેશ કુમાર સબરવાલને પોતાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર The Order of Polar Star એનાયત કરાયો છે. 
  • તેઓને આ પુરસ્કાર મોંગોલિયાના રાષ્ટ્રપતિ Ukhnaa Khurelsukh દ્વારા મોંગોલિયાની પ્રથમ ઓઇલ રિફાઇનરી સ્થાપવા બદલ અપાયો છે. 
  • વડાપ્રધાન મોદી દ્વારા મોંગોલિયાની મુલાકાત દરમિયાન 1 બિલિયન ડોલર ક્રેડિટ લાઇનની જાહેરાત કરવામાં આવી હતી જેનો ઉપયોગ આ રિફાઇનરીની સ્થાપના માટે કરાયો છે.
RK Sabharwal


Post a Comment

Previous Post Next Post