ઇટલી યુરોપનો પ્રથમ માસ્ક ફ્રી દેશ બન્યો.

  • ઇટલીના આરોગ્ય વિભાગ દ્વારા 20 પ્રાંતને કોરોના લૉ રિસ્ક ઝોનમાં મુકી આ નિર્ણય લેવાયો છે. 
  • અગાઉ ઇઝરાયલ માસ્ક ફ્રી દેશ બન્યો હતો જેમાં હાલમાં કોરોના વાયરસના ડેલ્ટા+ વેરિયન્ટના કેસ વધવાથી ફરીથી માસ્ક ફરજિયાત કરાયું છે. 
  • બાંગ્લાદેશમાં 70,000થી વધુ સક્રિય કેસ તેમજ રોજ નવા કેસોની સંખ્યા વધતા 1 જુલાઇથી કડક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
Mask Free Italy


Post a Comment

Previous Post Next Post