વિશ્વની સૌથી મોટી યાચ Somnio નું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ યાચ એટલી બધી મોટી છે કે તેના માટે યાચની એક નવી જ કેટેગરી 'Yacht liner' નક્કી કરવામાં આવી છે. 
  • આ યાચની લંબાઇ 222 મીટર (728 ફૂટ) જેટલી છે જેને 500 મિલિયન યુરો / 600 મિલિયન ડૉલરના ખર્ચે બનાવવામાં આવી છે. 
  • આ યાચમાં વિશ્વના 39 અસાધારણ સમૃદ્ધ પરિવારોનું ઘર બનાવાશે તેમજ ફક્ત આમંત્રણના આધાર પર જ લોકોને અહી એપાર્ટમેન્ટ વેંચવામાં આવશે. 
  • આ યાચની ડિઝાઇન વિશ્વના બે અગ્રણી આર્કિટેક્ટ, લંડન સ્થિત વિન્ચ ડિઝાઇન અને સ્વીડ સ્થિત ટિલબર્ગ ડીઝાઇન દ્વારા બનાવવામાં આવી છે.
Somnio Yacht


Post a Comment

Previous Post Next Post