સ્વીડનના વડાપ્રધાન સ્ટિફન લોફવેને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

  • સ્વીડન સંસદમાં તેઓ વિશ્વાસ મત મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ તેઓએ આ રાજીનામું આપ્યું છે. 
  • સ્વીડન સંસદના નિયમ મુજબ જો કોઇ સરકાર વિશ્વાસ મત ન મેળવી શકે તો તેણે રાજીનામું આપવું અથવા ચૂંટણીનો વિકલ્પ પસંદ કરવાનો રહે છે જેમાં સ્ટિફન લોફવેને સમય સીમા પુરી થતા પહેલા જ રાજીનામું આપ્યું છે.
  • હાલમાં સ્વીડનની સંસદ બે ભાગમાં વહેંચાયેલી છે જેમાંથી નવા વડાપ્રધાનની વરણી કરવાની જવાબદારી ત્યાની સંસદના સ્પીકરની છે.
Stefan Löfven


Post a Comment

Previous Post Next Post