દિલ્લી મેટ્રોને જાપાન સોસાયટી ઓફ સિવિલ એન્જિનિયર્સ પુરસ્કાર મળ્યો.

  • આ પુરસ્કાર દિલ્લી મેટ્રોની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પરિયોજનાઓ માટે અપાયો છે. 
  • જાપાન દ્વારા Japan Society of Civil Engineers (JSCE) પુરસ્કાર વિશ્વભરમાં સિવિલ એન્જિનિયરિંગના વિકાસમાં અપાયેલ યોગદાન માટે અપાય છે. 
  • JSCEની સ્થાપના 1914થી કરવામાં આવી છે તેમજ આ પુરસ્કાર વર્ષ 1920થી આપવામાં આવે છે. 
  • Delhi Metro ની શરુઆત ડિસેમ્બર, 2002થી થઇ છે જેમાં હાલ 336 ટ્રેન અને 253 સ્ટેશન કાર્યરત છે.

JSCE Award


Post a Comment

Previous Post Next Post