- આ મગરના અવશેષ ચીલીના દક્ષિણ ભાગમાં સ્થિત પહાડોમાંથી મળ્યા હતા. જેને હવે ઓળખાયા છે.
- આ મગરના અવશેષ Burkesuchus mallingrandensis પ્રજાતિના છે.
- સંશોધકોના મતાનુસાર અગાઉ મગર પાણીના બદલે જમીન પર રહેતા હતા. તેમજ Burkesuchus mallingrandensis આ પ્રજાતિઓના મગરોએ પાણીમાં રહેવાનું શરૂ કર્યુ.