Ompic 2020 Updates

  • ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનીકા બત્રાએ યુક્રેનની માર્ગિટા પેસોત્સકા સામે 4-3 વિજય મેળવી ત્રીજા રાઉન્ડમાં પહોંચી.
  • મહિલા બોક્સર મેરીકોમે ડોમિનિક રિપબ્લિક મહિલા બોક્સરને 4-1 થી પરાજય આપ્યો.
  • ભારતીય પુરુષ હોકી ટીમનો ઓસ્ટ્રિલિયા સામે 1-7 થી પરાજય.
  • ભારતના સ્વીમર્સ માના પટેલ અને શ્રીહરિ નટરાજન ઓલિમ્પિક્સમાં 100મી. બેકસ્ટ્રોક હીટમાં અનુક્રમે 39માં તેમજ 27માં સ્થાન પર રહી સેમીફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ.
  • ભારતની એક માત્ર જીમનાસ્ટ પ્રણતી નાયક 29માં ક્રમ પર રહી ફાઈનલમાં ટોપ – 24માં જગ્યા બનાવવા પર નિષ્ફળ રહી.
  • ભારતીય શૂટર્સ દિપક કુમાર અને દિવ્યાંશસિંહ અનુક્રમે 26મું અને 32મું સ્થાન પ્રાપ્ત કરી રમતમાંથી બહાર થયા.
  • ટેનિસની મહિલા ડબલ્સ સ્પર્ધામાં ભારતીય જોડી સાનીયા મિરઝા અને અંકિતા રૈનાનો યુક્રેનની જોડી સામે પરાજય.
  • બ્રિટનના ટેનિસ ખેલાડી એન્ડી મરેએ ઈજાના કારણે ટોકિયો ઓલિમ્પોક્સના મેન્સ સિંગલમાંથી ટેનિસમાંથી પોતાનું નામ પરત ખેંચ્યુ.

Tokyo Olympic 2020




Post a Comment

Previous Post Next Post