CMIE દ્વારા દેશના બેકારી બાબતનો રીપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • Centre for Monitoring Indian Economy (CMIE) દ્વારા પ્રસિદ્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોના બેકારી દર બાબતના રીપોર્ટમાં ગ્રામીણ વિસ્તારની બેકારીનો દર 6.75% તેમજ શહેરી વિસ્તારમાં બેકારીનો દર 8.01% દર્શાવાયો છે.
  • અગાઉ આ દર ગ્રામીણ વિસ્તારમાં 5.1% તેમજ શહેરી વિસ્તારમાં 7.94% હતો.
  • કોરોના સ્થિતિને લીધે વિવિધ રાજ્યોમાં લાગુ કરાયેલ લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હોવાથી આ દર વધ્યો હોવાનું મનાય છે.

Unemployment Will Be At All-Time High In 2021


Post a Comment

Previous Post Next Post