માઈક્રોસોફ્ટ દ્વારા સાયબર હુમલા બાબતનો વૈશ્વિક સરવે પ્રસિદ્ધ કરાયો.

  • આ રીપોર્ટમાં વિશ્વમાં સાયબર હુમલાનો ભોગ બનનારા લોકોમાં ભારતીયો મોખરે છે. તેમજ 10 માંથી 7 ભારતીયોએ Tech Support Scam મારફત પોતાના નાણાં ગુમાવ્યા છે.
  • આ સરવે અનુસાર ભારતીયોએ ફોનથી છેતરપીંડીના કિસ્સામાં સરેરાશ રૂ. 1500 ગુમાવ્યા છે.
  • આ સરવે મુજબ ભારત બાદ સૌથી વધુ અમેરિકા, મેક્સિકો અને ઓસ્ટ્રેલિયાના લોકો આ પ્રકારના હુમલાનો ભોગ બન્યા છે.

global survey on cyber attacks


Post a Comment

Previous Post Next Post