HomeCurrent Affairs ભારતીય મૂળના યુસુફ અલીને UAE સરકારના સર્વોચ્ચ સંગઠનમાં ઉપાધ્યક્ષ બનાવાયા. byTeam RIJADEJA.com -July 26, 2021 0 તેઓની આ નિમણૂંક ત્યાંના ક્રાઉન પ્રીન્સ શેખ મોહમ્મદબીન ઝાયેદ અલ નહિયાએ કરી છે.તેઓ 29 સભ્યના આ બોર્ડમાં એક માત્ર ભારતીય છે. જેઓ અબુધાબીમાં આવેલ લુલુ ગૃપના અધ્યક્ષ છે. તેઓ કેરળના ત્રિશુળ જિલ્લાના નાટીકાના વતની છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter