વિશ્વના 30થી વધુ સિવિલ સોસાયટી સંગઠનો દ્વારા ભારતને અમેરિકાના CPP કેટેગરીમાં મુકવા પ્રસ્તાવ પસાર કરાયો.

  • આ સંગઠનો દ્વારા ઠરાવના માધ્યમથી અમેરિકાના વિદેશ મંત્રીને ભારતને ધાર્મિક મામલામાં Country of Particular Concern (CPP) શ્રેણીમાં મુકવા અપીલ કરવામાં આવી છે. 
  • આ સંગઠનોના મતાનુસાર ભારતમાં બિનહિન્દુઓ / લઘુમતીઓ સાથે ધાર્મિક ભેદભાવ અને ઉત્પીડન થઇ રહ્યું હોવાનું જણાવાયું છે. 
  • વિશ્વના કોઇપણ દેશને અમેરિકાની CPP યાદીમાં મુકવાની મંજૂરી અમેરિકાના વિદેશ મંત્રી તરફથી જ આપી શકાય છે. 
  • આ યાદીમાં સામેલ દેશો પર અમેરિકા આર્થિક તેમજ બિનઆર્થિક પ્રતિબંધો લાદીને તેને ધાર્મિક સ્વતંત્રતા જાળવવા માટે દબાણ કરે છે.
CPP List


Post a Comment

Previous Post Next Post