AICTE દ્વારા B. Tech. ના અભ્યાસક્રમને 11 પ્રાદેશિક ભાષાઓમાં શીખવવા મંજૂરી અપાઇ.

  • All India Council for Technical Education (AICTE) દ્વારા આ મંજૂરી બાદ Bachelor of Technology (B. Tech.) ના અભ્યાસક્રમને ગુજરાતી સહિત 11 પ્રાદેશિક ભાષાઓમાં શીખડાવી શકાશે. 
  • આ ભાષાઓમાં ગુજરાતી સિવાય હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી, આસામી, પંજાબી અને ઓડિયાનો સમાવેશ થાય છે. 
  • આ મંજૂરી બાદ દેશના આઠ રાજ્યોની 14 ઇજનેરી કોલેજોમાં પ્રાદેશિક ભાષામાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં 1000થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. 
  • આ મંજૂરી Computer Science, Electrical Engineering, Electronics Engineering, Civil Engineering, Mechanical Engineering અને Information Technology શાખાઓને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવા  મદદરુપ થશે.
AICTE B. Tech.


Post a Comment

Previous Post Next Post