બિહાર ખાતેથી સૂર્યની પાંચમી સદીની પ્રતિમાં મળી આવી.

  • આ મૂર્તિ બિહારના સહરશા જિલ્લાના સીમરી-બખિતિયારપૂર ખાતેથી મળી આવી છે. 
  • આ મૂર્તિની લંબાઈ 30 ઈંચ તેમજ પહોળાઈ 14 ઈચ છે. 
  • અગાઉ વર્ષ 2007માં આજ સ્થળ પરથી શનિદેવની મૂર્તિ પણ મળી આવી હતી. જે સમગ્ર દેશમાં મળી આવતી શનિની મૂર્તિ કરતા અલગ પ્રકારની હતી. 
  • આ સિવાય પણ મટેશ્વર ધામ કાંઠો પરિસરમાંથી જૂના સમયના મોટા પથ્થર તેમજ અલગ અલગ કલાકૃતિઓ મળી આવ્યાના અનેક ઉદાહરણ છે. 
Sun Statue Found


Post a Comment

Previous Post Next Post