- ચીનમાં પ્રતિ કલાક 600 KMPH ઝડપથી દોડનાર આ ટ્રેનનું અનાવરણ ચીનના કિંગદાવોમાં કરાયું છે.
- આ ટ્રેન વિદ્યુત ચુંબકીય બળની મદદથી પોતાના ટ્રેકથી ઉપર તરતી હોય છે. જેને લીધે તેને ફ્લોટીંગ ટ્રેન પણ કહેવાય છે.
- ચીનમાં અગાઉ 2003માં સૌથી ઝડપી મેગવેલ 2003માં શરૂ કરવામાં આવી હતી.
- તેની ઝડપ 431 KMPH હતી.
- હાલની 600 KMPH ટ્રેનનું પ્રોટોટાઈપ 2019માં રજૂ કરાયું હતુ.