હરિયાણાના ફરિદાબાદમાંથી પાષાણયુગનું સૌથી મોટુ સ્થળ મળી આવ્યુ.

  • આ સ્થળ હરિયાણાના ફરિદાબાદ જિલ્લાના મંગરબની હિલ ફોરેસ્ટ વિસ્તારમાંથી મળી આવ્યુ છે. 
  • પુરાતત્વવિદોના મતનુસાર આ સાઈટ ભારતીય ઉપખંડમાં પાષાણયુગના સમયની સૌથી મોટી સાઈટ હોવાની શક્યતા દર્શાવાઈ છે. 
  • આ સાઈટ પરથી પથ્થર યુગના સમયના સાધનો તેમજ અંદરના આશ્રયસ્થાનોમાંથી પાષાણયુગ સમયના સાધનો મળી આવ્યા છે. 
  • આ સ્થળની ગુફાઓમાં હજારો વર્ષ જૂની કેવ પેઈન્ટિંગ મળી આવી છે. જેના અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.
Bigest Stone age found

Post a Comment

Previous Post Next Post