- તેણીએ વિમ્બલ્ડનન મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે.
- આ સ્પર્ધામાં તેણીએ ચેક રિપબ્લિકની કૈરોલિના પ્લિસ્કોવાને 6-3, 6-7, 6-3થી પરાજય આપ્યો હતો.
- અગાઉ બાર્ટીએ 2019માં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.
- ટેનિસ પહેલા એશ્લે બાર્ટી ઓસ્ટ્રેલિયાની ટી-20 ક્રિકેટ લીગ બિગ બેશમાં પણ રમી ચૂ
- કી છે તેમજ ક્રિકેટમાં તેણીનો બેસ્ટ સ્કોર 39 છે.
