- તેઓની આ નિયુક્તિ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને તેઓનું નોમિનેશન કર્યું હતું.
- એરિક ગાર્સેટી લોસ એન્જેલ્સના મેયર રહી ચૂક્યા છે.
- અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટની મંજૂરી બાદ ગાર્સેટી ભારતમાં હાલના અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટરનું સ્થાન લેશે જેઓની નિયુક્તિ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં કરવામાં આવી હતી.
