- આ તોફાનથી વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ તેમજ સંદેશાવ્યવહારને અસર થઇ શકે તેવી શક્યતા છે.
- આ તોફાનને લીધે ધ્રુવીય પ્રદેશોમાં પણ રાત્રે પ્રકાશ જોવા મળશે.
- અગાઉ 539 વર્ષ પહેલા 1582માં આ પ્રકારનું તોફાન આવ્યું હતું જે સમગ્ર પૃથ્વી પર જોવા મળ્યું હતું.
- વૈજ્ઞાનિકો દ્વારા આ તોફાનને લીધે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પણ અસર થવાની શક્યતા દર્શાવાઇ છે.
