આસામ રાજ્ય સરકાર દ્વારા બે બાળકો ધરાવતા પરિવારો માટે વિશેષ યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી.

  • આસામ સરકાર દ્વારા આ પ્રકારની યોજનાઓને બજેટમાં સમાવી તેનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 
  • આ સિવાય સ્વેચ્છિક નસબંધી કરનારાઓને પણ વિશેષ લાભ આપવાની પણ વાત કરવામાં આવી છે. 
  • હાલ આ યોજનાઓ વિશે વિગતવાર માહિતીની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ બજેટ દરમિયાન સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેવું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.
Assam Population


Post a Comment

Previous Post Next Post